Breaking News/ વડોદરામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રિક્ષાચાલકે વ્યાજખોરના ત્રાસથી ફિનાઇલ પીધું આજવારોડ રહેતા સમીર શેખે કર્યો આપઘાતનો પ્રયાસ પૈસા પરત કરી દીધા હોવા છતાં ત્રાસ યથાવત હતો પીડિત સમીર શેખ હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ 50,000 ના બદલામાં એક લાખ ચુકવી દીધા હતા

Breaking News