Gujarat/ વડોદરામાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, વિદેશી યુવતીઓને બોલાવી કરાવાતો દેહવ્યાપાર, ગોત્રી વિસ્તારમાં કેમરી સ્પા પર પોલીસના દરોડા, સ્પા માલિક અને ગ્રાહકની ધરપકડ, એક વિદેશી યુવતી સહિત બે યુવતીઓને કરાવાઈ મુક્ત

Breaking News