Gujarat/ વડોદરામાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું , સયાજીગંજની ન્યુ રિલેક્સ ઇન હોટલમાં પોલીસની રેડ , હોટલ મેનેજર સહિત 3 જણાની ધરપકડ , એસઓજીએ દરોડો પાડી સેક્સ રેકેટ ઝડપ્યું , સ્થાનિક સયાજીગંજ પોલીસ ઊંઘતી ઝડપાઇ , મહારાષ્ટ્રથી યુવતીઓ બોલાવી ચલાવાતું હતું રેકેટ , ગ્રાહક પાસેથી ઓનલાઇન પેમેન્ટ લેવાતું હતું

Breaking News