પરશુરામ જયંતિની ઉજવણી/ વડોદરા: આજે પરશુરામ જયંતિની ઉજવણી રમજાન ઈદ પણ હોવાથી પોલીસ વધુ સતર્ક પરશુરામ જયંતી નિમિત્તે શોભાયાત્રા શરૂ વાઘોડિયા રોડથી રાવપુરા સુધી શોભાયાત્રા શોભાયાત્રા સંવેદનશીલ રૂટ થી પસાર થશે શોભાયાત્રાના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ઢોલ,ત્રાસા સાથે લોકો શોભાયાત્રામાં જોડાયા

Breaking News