Gujarat/ વડોદરા કોંગ્રેસની બીજી યાદી જાહેર, કોંગ્રેસનાં 49 ઉમેદવારો જાહેર કરાયા, અત્યાર સુધી કોંગ્રેસના 69 ઉમેદવાર જાહેર, હજી 7 ઉમેદવારની જાહેરાત મુદ્દે સસ્પેન્સ, ચિરાગ ઝવેરી મુદ્દે કોંગ્રેસનું સસ્પેન્સ સમાપ્ત, વોર્ડ 18માંથી કોંગ્રેસે ચિરાગ ઝવેરીને ટિકિટ, વોર્ડ 1માં અમી રાવતને પણ કોંગ્રેસે ટિકિટ, વોર્ડ 1ના સીટીંગ કાઉન્સિલર અતુલ પટેલ કપાયા

Breaking News