Not Set/ વડોદરા/ કોરોના બ્લાસ્ટ, નોધાયા વધુ 74 કોરોના પોઝિટિવ કેસ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક 44000ને પાર કરી ચૂક્યો છે. મઢી ગુજરાતનાં વડોદરા ખાતે આજરોજ વધુ 74 કોરોના સંક્રમિતો નોધાયા હતા. વડોદરામાં વધુ 74 કોરોના પોઝિટિવ કેસ નોધાતા તંત્રની કામગીરી સામે લોકોના સવાલઉઠી રહ્યા છે. જીલ્લામાં આજ રોજ નોધાયેલા 74 કેસ સાથે જીલ્લામાં કુલ […]

Gujarat Vadodara
 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક 44000ને પાર કરી ચૂક્યો છે. મઢી ગુજરાતનાં વડોદરા ખાતે આજરોજ વધુ 74 કોરોના સંક્રમિતો નોધાયા હતા. વડોદરામાં વધુ 74 કોરોના પોઝિટિવ કેસ નોધાતા તંત્રની કામગીરી સામે લોકોના સવાલઉઠી રહ્યા છે.

જીલ્લામાં આજ રોજ નોધાયેલા 74 કેસ સાથે જીલ્લામાં કુલ કેસનો આંકડો 3370 પર પહોંચ્યો છે. જે સાથે આજે વધુ 107 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. કુલ કોરોના મુક્ત દર્દીઓનો આંક 2540 થયો છે. જયારે શહેરમાં કુલ 770 કોરોના એક્ટિવ કેસ  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.