Health department team/ વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગ એક્શનમાં, શહેરના ખાદ્ય વેચાણ એકમો પર કાર્યવાહી

વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગ એક્શનમાં શહેરના ખાદ્ય વેચાણ એકમો પર કાર્યવાહી ફરસાણ મીઠાઈની દુકાનો પર પહોચી ટીમો અલગ અલગ ચાર ઝોનમાં શરુ કરાઈ કાર્યવાહી તહેવારના દિવસોને લઈ હેલ્થ વિભાગની કામગીરી જરુરી ફરસાણ મિઠાઇના લેવાશે નમુના ક્યાં ગઈ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ? કેમ નમૂના લઈને પરીક્ષણ માટે મોકલાય છે? અધિકારીઓ કેમ વાન લઈને નથી જતા?

Breaking News

વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગ એક્શનમાં
શહેરના ખાદ્ય વેચાણ એકમો પર કાર્યવાહી
ફરસાણ મીઠાઈની દુકાનો પર પહોચી ટીમો
અલગ અલગ ચાર ઝોનમાં શરુ કરાઈ કાર્યવાહી
તહેવારના દિવસોને લઈ હેલ્થ વિભાગની કામગીરી
જરુરી ફરસાણ મિઠાઇના લેવાશે નમુના

ક્યાં ગઈ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ?
કેમ નમૂના લઈને પરીક્ષણ માટે મોકલાય છે?
અધિકારીઓ કેમ વાન લઈને નથી જતા?