Gujarat/ વડોદરા ગેંગ રેપ કેસમાં SITની રચના , ગેંગ રેપ કેસની તપાસ હવે 6 સભ્યોની ટીમ કરશે , SITમાં રેલવે એસપી પરીક્ષિતા રાઠોડ સામેલ , વડોદરા ક્રાઇમ બ્રાંચ ડીસીપી પણ કરશે તપાસ , આઇ.જી સુભાષ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ SIT , વડોદરા રેલવે ડી.વાય.એસ.પી જાદવ પણ સામેલ , વડોદરા રેલવે પી.આઇ એસ.બી જાડેજાનો સમાવેશ

Breaking News