Gujarat/ અમદાવાદમાં ITના મેગા દરોડાના મામલો , એસ્ટ્રલ પાઇપ, રત્નમની મેટલ્સમાં ITનું ચેકિંગ , દરોડા દરમિયાન 1 કરોડ રોકડ પણ મળી આવી કંપનીના 12 લોકર IT એ કર્યા સીલ , હાલ સર્વર માંથી ડેટા લેવાનું કામ ચાલુ , અમદાવાદમાં 20 થી વધુ સ્થળો પર દરોડા , બંને કમ્પનીએ ઇન્કમ ટેક્સમાં ગોટાળો કર્યાની આશંકા , દેશમાં 40 થી વધુ જગ્યાઓ પર પાડ્યા હતા દરોડા , જયપુર દિલ્હી મુંબઈ અમદાવાદમાં પાડ્યા દરોડા , ઓફિસ ઘર અને ફેકટરીમાં પાડ્યા હતા દરોડા , 40 થી વધુ જગ્યાઓ પર પાડ્યા હતા દરોડા

Breaking News