Gujarat/ રાજકોટ ભાજપમાં ટિકિટનો કકળાટ, ભાજપમાંથી સસ્પેન્ડ વોડ પ્રમુખનો આક્રોશ, અનિલ જોષીના સીઆર પાટીલ પર આરોપ, સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી કર્યા આક્ષેપ, વોર્ડ નંબર 14માં ખુલ્લેઆમ ગુંડારાજનો આરોપ, ડૉ.જૈમન ઉપાધ્યાયે મને ટિકિટની આપી હતી ખાતરી, ટિકિટ ફાળવણીની નિષ્પક્ષ તપાસની માગ

Breaking News