Gujarat/ વડોદરા ગોત્રી હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબનો આપઘાત , બોયઝ હોસ્ટેલમાં છઠ્ઠા માળે પોતાના રૂમમાં કર્યો આપઘાત , સિધ્ધાર્થ ભદ્રેચા નામના રેસિડન્ટ તબીબએ કર્યો આપઘાત , ફાયનલયરમાં અભ્યાસ કરતો હતો સિધ્ધાર્થ ભદ્રેચા, રેસિડન્ટ તબીબ સિધ્ધાર્થ ભદ્રેચા પાસેથી મળી સુસાઇડ નોટ , 5 દિવસ પહેલા જ કોવિડ વોર્ડમાંથી ડયુટી થઈ હતી પૂરી

Breaking News