Gujarat/ વડોદરા જિલ્લા SOG PIના પત્ની ગુમ, છેલ્લાં એક મહિનાથી ગુમ છે PIનાં પત્ની, SOG પીઆઇ એ.એ.દેસાઇનાં પત્ની ગુમ, 5 જૂનની મધરાતથી ગાયબ છે પત્ની સ્વીટીબેન , બાળક અને ફોન ઘરમાં છોડીને જતા રહ્યાં હતાં PIનાં ગુમ પત્નીને શોધવા પોલીસની તજવીજ, કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

Breaking News