Breaking News/ વડોદરા જીલ્લા પોલીસે મોતનો મલાજો ના જાળવ્યો, કેલનપુર પાસે અકસ્માતમાં બે લોકોના થયા હતા મોત, અકસ્માતમાં મોતને ભેટનારના મૃતદેહ ટેમ્પામાં લઇ જવાયા, PM માટે અકસ્માત સ્થળેથી ટેમ્પામાં મૃતદેહ લઇ જવાયા, વરણામા પોલીસ મોતનો મલાજો પણ ના જાળવી શકી, ડમ્પર સાથે મોપેડ અથડાતા બે લોકોના થયા હતા મોત, મૃતદેહોને ટેમ્પામાંજ SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યા

Breaking News
Breaking News