આજીવન કેદ/ વડોદરા: ડભોઇમાં પતિની હત્યાના ગુનામાં પત્નીને આજીવન કેદની સજા, ડભોઇ સેસન્સ કોર્ટે મહિલા આરોપીને ફટકારી આજીવન કેદની સજા, 2 વર્ષ પૂર્વે પ્રેમી સાથે આડા સંબંધમાં કરી હતી પતિની હત્યા, મહિલાએ પોતાના પતિની ગળું દબાવી કરી હતી હત્યા, પ્રેમી સાથે ફોન ઉપર વાત કરતા ઘટનાને આપ્યો હતો અંજામ, મહિલા આરોપી જ્યોત્સના વસાવાને આજીવન કેદની સજા, આરોપી અને મરણ જનારના બાળકો થયા નિરાધાર, જીલ્લા લીગલ ઓથોરિટીમાંથી 5 લાખ વળતર ચૂકવા હુકમ કરાયો

Breaking News
Breaking image 77 વડોદરા: ડભોઇમાં પતિની હત્યાના ગુનામાં પત્નીને આજીવન કેદની સજા, ડભોઇ સેસન્સ કોર્ટે મહિલા આરોપીને ફટકારી આજીવન કેદની સજા, 2 વર્ષ પૂર્વે પ્રેમી સાથે આડા સંબંધમાં કરી હતી પતિની હત્યા, મહિલાએ પોતાના પતિની ગળું દબાવી કરી હતી હત્યા, પ્રેમી સાથે ફોન ઉપર વાત કરતા ઘટનાને આપ્યો હતો અંજામ, મહિલા આરોપી જ્યોત્સના વસાવાને આજીવન કેદની સજા, આરોપી અને મરણ જનારના બાળકો થયા નિરાધાર, જીલ્લા લીગલ ઓથોરિટીમાંથી 5 લાખ વળતર ચૂકવા હુકમ કરાયો