Not Set/ વડોદરા :દિવ્યાંગજન સહાય વિતરણ કાર્યક્રમ માં આપવાની સાઇકલો બેહાલ

વડોદરામાં ૨૨ ઑક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિવ્યાંગજન સહાય વિતરણ કાર્યક્રમ યોજવાનો છે .ત્યારે વડોદરા ના નવલખી મેદાનમાં વિકલાંગોને આપવાની સાયકલ ને ભંગારની જેમ ઢગલો કરવામાં આવી છે… એક તરફ પ્રધાનમંત્રી આ સાયકલો નું વિતરણ કરી વાહવાઇ લુંટવાના મુડમાં હશે ત્યારે બીજી તરફ જેમને આ સાયકલો મળવાની છે તેઓ પોતાને સાઇકલ મળવાની ખુશીમાં ખુશ […]

Uncategorized

વડોદરામાં ૨૨ ઑક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિવ્યાંગજન સહાય વિતરણ કાર્યક્રમ યોજવાનો છે .ત્યારે વડોદરા ના નવલખી મેદાનમાં વિકલાંગોને આપવાની સાયકલ ને ભંગારની જેમ ઢગલો કરવામાં આવી છે… એક તરફ પ્રધાનમંત્રી આ સાયકલો નું વિતરણ કરી વાહવાઇ લુંટવાના મુડમાં હશે ત્યારે બીજી તરફ જેમને આ સાયકલો મળવાની છે તેઓ પોતાને સાઇકલ મળવાની ખુશીમાં ખુશ હશે ત્યારે આ વાસ્વીકતામાં સાયકલો ની પરિસ્થિતિ ભંગાર માં પડેલી હોય તેવી દેખાય છે.જોકે આ સાથે એક પ્રશ્ન થાય છે કે.જો સહાય કરવાની ભાવના હોય કે ન હોય પણ હાલ આ સાયકલો આપીને જાણે ઉપકાર કરવાના હોય તેવી પરિસ્થિતિ દેખાઇ રહી છે.