સ્કૂલની મનમાની/ વડોદરા: ધો.10ની પરીક્ષામાં સ્કૂલની મનમાની પરીક્ષામાં વિદ્યાર્થીનીને ન બેસવા દેવાઇ 35 મીનિટ મોડી આવતા ન બેસવા દેવાઈ ધોરણ 10 સાયન્સની હતી પરીક્ષા 10 વાગ્યાના પેપરમાં 10:35એ સ્કૂલે પહોંચી હતી પ્રિયાંશી સોની ગોરવામાંથી પરિક્ષા આપવા ગઇ હતી હરણી વિસ્તારની બ્રાઈટ સ્કૂલમાં હતું કેન્દ્ર હવે જુલાઇમાં ફરીથી પરીક્ષા આપવી પડશે હરણી પોલીસ-મહિલા પોલીસ પણ શાળાએ પહોંચી

Breaking News