Gujarat/ વડોદરા ન.પ્રા.શિક્ષણ સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર,  નગર પ્રા.શિક્ષણ સમિતિમાં પ્રથમ વખત વિપક્ષ વિનાનું ભાજપનું બોર્ડ, તમામ 12 બેઠકો પર ભાજપનાં ઉમેદવારો જીત્યાં, કોંગ્રેસનાં એકમાત્ર ઉમેદવારની થઇ કારમી હાર, 8 બેઠકો પર યોજાઇ ચુંટણી, 4 બેઠકો અગાઉથી જ બિનહરીફ, પાલિકામાં કાઉન્સિલરોની સંખ્યાનાં આધારે મળ્યાં વોટ

Breaking News