Breaking News/ વડોદરા: ફેસબુક પર ઉશ્કેરણી જનક પોસ્ટનો મામલો વાંધાજનક પોસ્ટ મુકનાર ઇરફાન વ્હોરા ઝડપાયો ઇરફાન વ્હોરાને સાયબર ક્રાઇમ સેલે કોર્ટમાં રજુ કર્યો કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કર્યો હુકમ પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટરનો પુત્ર છે ઇરફાન વ્હોરા

Breaking News