Breaking News/ બનાસકાંઠા: કાંકરેજના અણદપુરામાં શ્રમિકનું મોત શાળાની ડેમેજ દીવાલને નીચે ઉતારતા સમયે બની ઘટના દિવાલ તોડતા સાઈડની દિવાલ ધરાસાઈ થતાં શ્રમિક દટાયો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય તે પહેલા જ નીપજયુ મોત રાજેસ્થાનથી મજૂરી અર્થે આવ્યો હતો આ શ્રમિક મુકેશ મહિડા નામના શ્રમિકનું નીપજ્યું મોત

Breaking News