Gujarat/ વડોદરા બાજવામાં યુવાન વકીલે કર્યો આપઘાત, આર્થિક સંકડામણ અને ઘરેલું કંકાસે લીધો ભોગ, આપઘાત કરતાં પહેલાં યુવાને સ્યુસાઇડ નોટ લખી, સ્યુસાઇડ નોટમાં સાસરિયાઓનાં ત્રાસનો ઉલ્લેખ ,, પત્નીને મનાવવા ગયેલાં યુવાનને સાસરિયાએ માર માર્યો, સાસરિયાનાં ત્રાસથી લાગી આવતાં યુવાને આપઘાત કર્યો, માતાએ પણ કેનાલમાં કુદી આપઘાતનો પ્રયાસ કર્યો, કેનાલમાં કુદેલી માતાને લોકોએ બચાવી લીધી, જવાહરનગર પોલીસે હાથ ધરી વધુ તપાસ

Breaking News