સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, 3 સંતાનનાં માપદંડ મુદ્દે વધુ એક વિવાદ, દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ્દ તો અન્યનું ફોર્મ માન્ય, વોર્ડ 13નાં અપક્ષ ઉમેદવાર યશવંત રાવલનું ફોર્મ માન્ય, યશવંતનાં ત્રીજા સંતાનનો જન્મ 2006માં છતાં ફોર્મ માન્ય, જ્યારે મધુ શ્રીવાસ્તવનાં પુત્ર દિપકનું ફોર્મ રદ્દ કરાયું, એક જ ચૂંટણી અધિકારી દ્વારા નિયમનું અલગ અર્થઘટન

Breaking News