Breaking News/ વડોદરા: વ્હાઈટ હાઉસની તોડવાની કામગીરી રોકાઇ ભુ માફિયા સંજયસિંહના પુત્રની દરમ્યાનગીરી કુમારસિંહ પરમારએ કામગીરી રોકવી હાઈકોર્ટે કામગીરી રોકવાનો ઓર્ડર આપ્યો હાઇકોર્ટના ઓર્ડરથી તંત્રએ કામગીરી રોકી દીધી કુમારસિંહે કહ્યું હાઈકોર્ટે બાંધકામ તોડવા પર સ્ટે આપ્યો

Breaking News