Corona Virus/ વડોદરા શહેરમાં કોરોનાનો 1 કેસ નોંધાયો રાજ્યમાં 1 દર્દી હાલમાં વેન્ટીલેટર પર 80 દર્દીઓની હાલત સ્થિર રાજયમાં કોરોનાનો ખતરો ફરી એકવાર હોળી-ધુળેટી પૂર્વે કોરોનાના કેસ વધ્યા આજે કોરોનાના 18 કેસ નોંધાયા રાજ્યમાં હાલ કોરોનાના 81 એક્ટિવ કેસ 24 કલાકમાં 5 દર્દીઓ થયા ડિસ્ચાર્જ

Breaking News