Gujarat/ વડોદરા શહેર ભાજપમાં વધુ એક ભડકો કોંગ્રેસનાં સિનિયર નેતાને ભાજપમાં પ્રવેશની વાતને લઇ વિવાદ ભાજપનાં નારાજ કાર્યકરો, આગેવાનો પાર્ટી કાર્યાલય પહોંચ્યાં વોર્ડ.18 નાં કાર્યકરોનો ભાજપ કાર્યાલયે હોબાળો કોંગ્રેસ નેતા ચિરાગ ઝવેરીને ભાજપમાં પ્રવેશની અટકળો ચિરાગ ઝવેરીનાં સંભવિત ભાજપ પ્રવેશનો વિરોધ ભાજપનાં કાર્યકરો દ્વારા કરાઇ રહ્યો છે વિરોધ

Breaking News