Breaking News/ વડોદરા: શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલો વડોદરા પોલીસની તપાસમાં થયો મોટો ખુલાસો આયોજન બદ્ધ કૃત્ય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું કુંભારવાડામાં શોભાયાત્રા પર કરાયો આયોજનબદ્ધ હુમલો બદલો લેવાની ભાવના સાથે આયોજનપૂર્વક પથ્થરમારો કરાયો ફતેપુરાના પાંજરીગર મહોલ્લાની ઘટનાનો બદલો હુમલો કરાયો વડોદરા પોલીસના સૂત્રોના હવાલેથી મળી સમગ્ર માહિતી પોલીસે પકડાયેલ આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા તમામ આરોપીઓના 7 દિવસના માંગ્યા રિમાન્ડ પોલીસ એક તરફી કાર્યવાહી કરી રહી હોવાનો આક્ષેપો

Breaking News