Gujarat/ વડોદરા સામૂહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું, ભાવિન સોનીનાં નિવેદનમાં કેસમાં આવ્યો નવો વળાંક, જ્યોતિષીઓનાં ચક્કરમાં ફસાયો હતો પરિવાર, જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ ખંખેર્યા, અમદાવાદ-વડોદરાનાં 9 જ્યોતિષીઓ સામે ગુનો દાખલ, 9 જ્યોતિષીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ

Breaking News