Amreli/ અમરેલી જીલ્લામાં કોરોનાનો વધ્યો કહેર, જિલ્લાના બે માર્કેટિંગ યાર્ડ 5 દિવસ સુધી રહેશે બંધ, અમરેલી APMC 14 થી 18 એપ્રિલ સુધી રહેશે બંધ, બાબરા APMC 13 થી 18 એપ્રિલ સુધી રહેશે બંધ, રજાના દિવસે ખેત જણસો નહીં લાવવા ખેડૂતોને અનુરોધ

Breaking News