અપહરણ/ વડોદરા: સાળા-બનેવીનું કરાયું અપહરણ બેટરી ચોરીની આશંકામાં કર્યું અપહરણ 16 કલાક સાળા- બનેવીને ગોંધી રાખ્યા મરચા ખવડાવી પાણી પીવા ન આપ્યાની ઘટના સાળા-બનેવીને પાઇપ વડે માર પણ માર્યો અસહ્ય મારને કારણે બનેવીનું થયુ કરૂણ મોત, ગોલ્ડન ચોકડી પાસે ભંગાર ની દુકાન ધરાવતા 4 ભરવાડો નું કારસ્તાન, આજવા ફાર્મ પર લઈ જઈ પાઇપ વડે માર મારી 16 કલાક યાતના આપી

Breaking News