Gujarat/ વડોદરા SOG PIની પત્ની ગુમ થવાનો મામલો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો થયો ખુલાસો, અજય દેસાઈ હત્યા કેસમાં આરોપી, ક્રાઇમ બ્રાન્ચે નોંધી ફરિયાદ, પીઆઇની કરવામાં આવશે ધરપકડ, સ્વીટી પટેલનો મૃતદેહની શોધખોળ

Breaking News