Not Set/ રાજ્યમાં નવી આફતનું આગમન, કોરોના કેસો વધવાના થયા શરૂ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસના કહેરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 39  નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,24, ૨44  પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 42  છે. ગુજરાતમાં સાજા […]

Ahmedabad Gujarat
corona 9 રાજ્યમાં નવી આફતનું આગમન, કોરોના કેસો વધવાના થયા શરૂ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસના કહેરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 39  નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,24, ૨44  પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 42  છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 814265  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 342  છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.