રાજકોટ/ વધુ એક બોગસ તબીબ ઝડપાયો આટકોટના બળધોઈમાં ચલાવતો હતો બોગસ દવાખાનું ગ્રામ્ય એસઓજીએ બાતમી આધારે કરી રેડ રાજદીપ ડાંગર નામના શખ્સની ધરપકડ ઇન્જેક્શન,સિરીંજ,દવાઓ કરી જપ્ત કુલ રૂ.30 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

Breaking News