અમદાવાદ/ વધુ એક યુવાન રખડતાં ઢોરનો ભોગ બન્યો અમદાવાદના નરોડા વિસ્તારની ઘટના બાઈક સવાર યુવકને ઢોરે અડફેટે લીધો માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવકને હોસ્પિ.ખસેડાયો બ્રેઇનમાં મલ્ટિપલ હેમરેજ હોવાનો તબીબી રિપોર્ટ AMCની બેદરકારીનો વધુ એક પુરાવો હાઇકોર્ટની અનેક ફટકાર બાદ પણ AMC નિંદ્રામાં તાત્કાલિક એક્શન લેવા પરિવારજનોની માંગ

Breaking News