Gujarat/ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે, આગામી 5 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહિવત, દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદરમાં 2 દિવસ પડશે વરસાદ

Breaking News