Not Set/ વર્ષોથી બંધ દરવાજાને, ખોલતા જ કિસ્મત ખુલી ગઈ

પેરિસમાં 1939માં નાઝીઓએ એટેક કર્યો હતો ત્યારે ત્યાં રહેનારા અનેક લોકો ઘર છોડીને ભાગી ગયા હતા. તેમાંથી મોટાભાગના લોકો બહાર જ સેટલ થઇ ગયા અને ક્યારેય પાછા ફર્યા નહીં, 2010માં જ્યારે ફ્લોરિયનનું મૃત્યુ થયું ત્યારે તેના પરિવારને ખ્યાલ આવ્યો કે છેલ્લા 70 વર્ષથી ફ્લોરિયન પેરિસે પોતાના આ ઘરનું રેન્ટ ભરી રહી હતી. ફલોરિયનની ફેમિલિએ વર્ષોથી […]

Uncategorized
untitled 36 15056425 1505 વર્ષોથી બંધ દરવાજાને, ખોલતા જ કિસ્મત ખુલી ગઈ

પેરિસમાં 1939માં નાઝીઓએ એટેક કર્યો હતો ત્યારે ત્યાં રહેનારા અનેક લોકો ઘર છોડીને ભાગી ગયા હતા. તેમાંથી મોટાભાગના લોકો બહાર જ સેટલ થઇ ગયા અને ક્યારેય પાછા ફર્યા નહીં,

untitled 41 15056425 1505 વર્ષોથી બંધ દરવાજાને, ખોલતા જ કિસ્મત ખુલી ગઈ

2010માં જ્યારે ફ્લોરિયનનું મૃત્યુ થયું ત્યારે તેના પરિવારને ખ્યાલ આવ્યો કે છેલ્લા 70 વર્ષથી ફ્લોરિયન પેરિસે પોતાના આ ઘરનું રેન્ટ ભરી રહી હતી. ફલોરિયનની ફેમિલિએ વર્ષોથી બંધ ઘરના દરવાજા ખોલ્યા તો તેઓ હેરાન રહી હયા.

 

અંદર ભર્યા હતા મોંઘા સામાન.

untitled 37 15056425 1505 વર્ષોથી બંધ દરવાજાને, ખોલતા જ કિસ્મત ખુલી ગઈ

મેકઅપનો સામાન આજે પણ મેજ પર જ પડ્યો હતો.

untitled 38 15056425 1505 વર્ષોથી બંધ દરવાજાને, ખોલતા જ કિસ્મત ખુલી ગઈ

મોંઘી પેંટિંગ્સ દીવાલો પર લાગેલી હતી, અનેક કિમતીં પેટિંગ્સ પણ ઘરની દિવાલની શોભા વધારી રહ્યા હતા.

untitled 43 1505642509 15 વર્ષોથી બંધ દરવાજાને, ખોલતા જ કિસ્મત ખુલી ગઈ

એમ લાગી રહ્યું હતું કે જાણે સમય 70 વર્ષ પહેલાં જ અટકી ગયો હતો

બધી ચીજો પર ધૂળ જામી ગઇ હતી

untitled 42 15056425 1505 વર્ષોથી બંધ દરવાજાને, ખોલતા જ કિસ્મત ખુલી ગઈ

રિવારે અનેક સામાન નીલામ કરી દીધો.જેની કિમત કરોડોમાં નિકળી .

untitled 39 15056425 1505 વર્ષોથી બંધ દરવાજાને, ખોલતા જ કિસ્મત ખુલી ગઈ

જૂના ઘરથી કરી લીધી કરોડોની કમાણી.

 

untitled 40 15056425 1505 વર્ષોથી બંધ દરવાજાને, ખોલતા જ કિસ્મત ખુલી ગઈ

. સેકંડ વર્લ્ડ વોર પછી તેના ઘરને ભૂલાવી દેવામાં આવ્યા હતા પણ પરિવાર વર્ષો બાદ પેરિસ પાછો આવ્યો અને જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો તો તેમની આંખો ચકિત થઇ ,ફ્લોરિયનના પરિવારે જૂના ઘરના અનેક સામાનની નીલામી કરી.

એક પેંટિંગને 21 કરોડથી પણ વધારેમાં વેચ્યું.