Not Set/ અમિતાબ બચ્ચનનો કોરોના રીપોર્ટ આવ્યો નેગેટીવ, હોસ્પિટલમાંથી મળી રજા

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિષેક બચ્ચને ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. અભિષેકે ટ્વિટમાં લખ્યું- મારા પિતાનો લેટેસ્ટ કોવિડ -19 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે તે ઘરે જ રહેશે અને આરામ કરશે. તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ […]

Uncategorized
42b588ffa5b7d5b3cf22a11b3228e0c3 અમિતાબ બચ્ચનનો કોરોના રીપોર્ટ આવ્યો નેગેટીવ, હોસ્પિટલમાંથી મળી રજા

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિષેક બચ્ચને ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. અભિષેકે ટ્વિટમાં લખ્યું- મારા પિતાનો લેટેસ્ટ કોવિડ -19 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે તે ઘરે જ રહેશે અને આરામ કરશે. તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ આભાર.