છેતરપિંડી/ વલસાડઃ નર્સિંગ ઇન્ટિ.ના વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી ધરમપુરના વિદ્યાર્થીઓ સાથે કરી છેતરપીંડી મહાત્માગાંધી ઇન્સ્ટિ. નર્સિંગ કોલેજના ટ્રસ્ટી સામે ફરિયાદ કોલેજના ટ્રસ્ટિ સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ 150 વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટ લઇ લીધા સ્કોલરશીપ લીધા બાદ સ્કોલરશીપ બારોબાર કરી ચાઊં ઓરીજનલ ડોક્યુમેન્ટના આધારે લીધી સ્કોલરશીપ ધરમપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ 150માંથી 43 વિદ્યાર્થીઓએ આપી અરજી

Breaking News