MSUની ફેકલ્ટીના પરિણામમાં છબરડા/ MSUની કોમર્સ ફેકલ્ટીમાં પરિણામમાં છબરડા TYBCOMની પરીક્ષાના પરિણામમાં છબરડા 7200 માંથી 2880 વિદ્યાર્થીઓને નાપાસ કરી દીધાં પરીક્ષા વિભાગે કર્યા વિદ્યાર્થીઓને નાપાસ વાઇસ ચાન્સેલરે પરીક્ષા વિભાગનો જવાબ માંગ્યો કેટલાક વિદ્યાર્થીઓના ઝીરો માર્કસ આવ્યા પરીક્ષાને 62 દિવસ બાદ પરિણામના ઠેકાણાં નથી

Uncategorized