Not Set/ 104 સેટેલાઇટ લૉન્ચિંગ સમયે રોકેટે લીધી સેલ્ફી, અદ્દભૂત નજારો હતો.

નવી દિલ્હીઃ: ભારતે 104 સેટેલાઇટ લોંચ કરીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારે રોકેટે લોંચ વખેત લીધેલી સેલ્ફી આજે મોકલી હતી. ઇસરોએ પહેલીવાર પોતાના કોઇ લોન્ચ રોકેટથી સેલ્ફી લીધી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને બુધવારે પોતાના રોકેટ PSLV મારફતે 104 સેટેલાઇટ્સ લોન્ચ કરીને વિશ્વવિક્રમ બનાવ્યો. PSLV-C37 (પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ) રોકેટ દ્વારા આ સેટેલાઇટ્સ શ્રીહરિકોટાના સતીશ ધવન […]

Uncategorized
104 સેટેલાઇટ લૉન્ચિંગ સમયે રોકેટે લીધી સેલ્ફી, અદ્દભૂત નજારો હતો.

નવી દિલ્હીઃ: ભારતે 104 સેટેલાઇટ લોંચ કરીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારે રોકેટે લોંચ વખેત લીધેલી સેલ્ફી આજે મોકલી હતી. ઇસરોએ પહેલીવાર પોતાના કોઇ લોન્ચ રોકેટથી સેલ્ફી લીધી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને બુધવારે પોતાના રોકેટ PSLV મારફતે 104 સેટેલાઇટ્સ લોન્ચ કરીને વિશ્વવિક્રમ બનાવ્યો. PSLV-C37 (પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ) રોકેટ દ્વારા આ સેટેલાઇટ્સ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9.28 વાગે લોન્ચ કરવામાં આવ્યા હતા. ઇસરોના ઓનબોર્ડ કેમેરાથી તેમની સેલ્ફી પણ લેવામાં આવી છે. આ શાનદાર સફળતા PSLV પર લગાવવામાં આવેલા હાઇ-રિઝોલ્યુશન કેમેરાથી મળી છે.