Gujarat/ સુરત: શહેરમાંથી મળી આવ્યા ઘાતક હથિયાર, ડ્રાઈવ દરમ્યાન પ્રાણ ઘાતક હથિયાર મળી આવ્યા, તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા હથિયાર મળ્યા, લીંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલીમાં હતું કોમ્બિંગ, 402 લોકો પાસે હથિયાર કબ્જે કરવામાં આવ્યા, તમામ વિરુદ્ધ કલમ 135 હેઠળ કરાઈ કાર્યવાહી

Breaking News