National/ દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનો આંકડો મહદઅંશે કાબુમાં, કોરોનાના નવા કેસ 11,600 નોંધાયા | નવા કેસ પૈકી 50 ટકા કેસ તો ટચૂકડા કેરળમાં જ નોંધાયા, કેરળમાં છેલ્લાં 24 કલાકમાં 5600 નવા કેસ | દેશમાં રિકવરી છેલ્લાં 24 કલાકમાં 14,300 નોંધાઈ, દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 1.70 લાખ | હિંસા બાદ વિવાદમાં આવેલા ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે એલાન કર્યું છે કે તેઓ 30મી જાન્યુઆરીએ એક દિવસનો ઉપવાસ રાખશે અને આંદોલન યથાવત રહેશે | ખેડૂતોએ લાલ કિલ્લામાં જઈ ધ્વજ લહેરાવ્યાં બાદ અને પરિસરમાં નુકસાની બાદ હવે લાલ કિલ્લાને 31મી જાન્યુઆરી સાથે જાહેર જનતા માટે બંધ રખાશે | પ્રધાનમંત્રી મોદી આજે બપોરે 12 કલાકે એનસીસીના કેડેટ સાથે વાર્તાલાપ કરશે, તો આજે જ પ્રધાનમંત્રીનું દાવોસ એજન્ડાને સંબોધન | સ્થાનિક સ્વરાજ્યના જંગમાં આજે રાજસ્થાનમાં મતદાન, 20 જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના 90 એકમોની આજે ચૂંટણી

Breaking News