પિતાના હાથે પુત્રની હત્યા/ વલસાડઃ પારડીના રોહિણામાં પિતા પુત્ર વચ્ચે બબાલ બબાલમાં પિતાના હાથે પુત્રની હત્યા કુહાડીના ઘા ઝીંકી પિતાએ પુત્રની કરી હત્યા પુત્રની હત્યા બાદ પિતાની તબિયત લથડી પિતાને હોસ્પિટલ ખસેડ્યા સારવાર અર્થે

Breaking News