Gujarat/ વલસાડના પ્રખ્યાત સિંગરનો વીડિયો વાયરલ , સિંગર મુકેશ પટેલે યુવતીની કરી છેડતી , સ્ટેજ કાર્યક્રમ દરમિયાન મુકેશ પટેલે કરી છેડતી , કાર્યક્રમ બાદ યુવતીએ મુકેશ પટેલને માર્યા તમાચા , સિંગર મુકેશ પટેલે યુવતીની માફી માંગી , વીડિયો વાયરલ થતાં વલસાડમાં ખળભળાટ , આ મામલે હજુ પોલીસ ફરિયાદ નથી થઈ

Breaking News