Gujarat/ વલસાડના વાપી બજારમાં મારામારીની ઘટના,મહિલા ગ્રાહક સાથે તકરાર થતા થઈ હતી બબાલ,મહિલાના પરિવારે દુકાન પહોંચી મચાવી ધમાલ,સમગ્ર મામલો વાપી પોલીસ પહોંચ્યો,બન્ને પક્ષે ફરિયાદ લખાવાની કાર્યવાહી,બબાલના સીસીટીવી પણ આવ્યા સામે

Breaking News