Breaking News/ વલસાડના સરીગામ GIDC માં આવેલ કંપનીમાં આગ, ARKIL CHEMICAL નામની કંપનીમાં લાગી આગ, આજે વહેલી પરોઢે બની આગ લાગવાની ઘટના, 5 થી વધુ ફાયરની ટીમે મેળવ્યો આગ પર કાબુ, સદનસીબે આગની ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહિ, કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ  

Breaking News