અકસ્માત/ વલસાડ: ટેન્કરની અડફેટે સાઇકલ ચાલકનું મોત ને. હાઈવે 48 પર સર્જાયો અકસ્માતની ઘટના ટેન્કર ચાલકે સાઇકલ ચાલકને લીધો હતો અડફેટે. અકસ્માતને લઈ મુંબઈ-સુરત રોડ પ્રભાવિત પોલીસે ટેન્કર ચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી

Breaking News