Breaking News/ વલસાડ: પારડીના તળાવમાં મળ્યો યુવકનો મૃતદેહ શાકભાજી માર્કેટ પાસેના તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ સર્વોદય સોસાયટીમાં રહેતા યુવકનો મળ્યો મૃતદેહ 23 વર્ષીય જય માંહ્યવંશીનો મૃતદેહ મળી આવ્યો યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું તારણ

Breaking News