Guajrat/ વલસાડ ભાજપે જિ.પંચા. અને તા.પંચા.ના નામ કર્યા જાહેર, જિ.પંચા.ની કુલ 38 બેઠકો પર 38 ઉમેદવારો, વલસાડ તા.પં.ની 32 બેઠક પર 32 ઉમેદવારો જાહેર, ધરમપુર તા.પં.ની 24 બેઠક પર 24 ઉમેદવારો જાહેર, કપરાડા તા.પં.ની 30 બેઠક પર 30 ઉમેદવારો જાહેર, પારડી તા.પં.ની 22 બેઠક પર 22 ઉમેદવારો જાહેર, વાપી તા.પં.ની 20 બેઠક પર 20 ઉમેદવારો જાહેર, ઉમરગામ તા.પં.ની 30 બેઠક પર 30 ઉમેદવારો જાહેર, ઉમરગામ ન.પા.ની 28 બેઠક પર 28 ઉમેદવારો જાહેર, 6 તા.પં.ની 158 બેઠક પર 158 ઉમેદવારો જાહેર

Breaking News