Not Set/ વાઇબ્રન્ટની તડમાર તૈયારી, આખરી ઓપ આપવા માટે 18 સમિતિની રચાન

અમદાવાદઃ વાઇબ્રન્ટ સમિટ 2017 માં આ વખતે દેશ વિદેશના નેતા ઉદ્યોગપતિ અને આંતરરાષ્ટ્રીય કંપનયોના લગભાગ સાઇંઠ સીઇઓ મુખ્ય કાર્યકારી અધિકારી) ભાગ લેશે. નેતાઓમાં બે દેશોના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી પણ આવશે. આગામી 9 જાન્યઆરી 13 જાન્યુઆરી સુધી ચાલનાર આયોજનમાં ગઇ વાઇબ્રન્ટની તુલનામાં વધુ ઇન્વેસ્ટમેન્ટ થવાની શક્યતા છે. આના માટે સરકાર તૈયારીઓમાં લાગી ગઇ છે. જેના માટે મેનેજમેન્ટની અઢાર […]

Uncategorized

અમદાવાદઃ વાઇબ્રન્ટ સમિટ 2017 માં આ વખતે દેશ વિદેશના નેતા ઉદ્યોગપતિ અને આંતરરાષ્ટ્રીય કંપનયોના લગભાગ સાઇંઠ સીઇઓ મુખ્ય કાર્યકારી અધિકારી) ભાગ લેશે. નેતાઓમાં બે દેશોના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી પણ આવશે. આગામી 9 જાન્યઆરી 13 જાન્યુઆરી સુધી ચાલનાર આયોજનમાં ગઇ વાઇબ્રન્ટની તુલનામાં વધુ ઇન્વેસ્ટમેન્ટ થવાની શક્યતા છે. આના માટે સરકાર તૈયારીઓમાં લાગી ગઇ છે. જેના માટે મેનેજમેન્ટની અઢાર સમિતિની રચના કરવામાં આવી છે.