Not Set/ birthday special: સરોજ ખાનની કોરિયોગ્રાફીએ બનાવી દીધી હતી એવોર્ડની એક નવી જ કેટેગરી

 મુંબઇ, લગભગ 30 વર્ષ પહેલા રિલીઝ થયેલ ફિલ્મ ‘તેજાબ’નું સોંગ ‘એક દો તીન’એ તે સમયે બોલિવૂડમાં ધૂમ મચાવી હતી, તેની અસર આજે પણ ઓછી થઇ નથી. આ ગીતમાં ફિલ્મની એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો ડાન્સ એટલો જબરદસ્ત હતો કે ફિલ્મફેયરે આ સોંગને જોતા તેમના એવોર્ડ્સમાં એક અલગ કેટેગરી બનાવી દીધી- બેસ્ટ કોરિયોગ્રાફી. આ એવોર્ડને પોતાના નામે કર્યો […]

Uncategorized
19 birthday special: સરોજ ખાનની કોરિયોગ્રાફીએ બનાવી દીધી હતી એવોર્ડની એક નવી જ કેટેગરી

 મુંબઇ,

લગભગ 30 વર્ષ પહેલા રિલીઝ થયેલ ફિલ્મ ‘તેજાબ’નું સોંગ ‘એક દો તીન’એ તે સમયે બોલિવૂડમાં ધૂમ મચાવી હતી, તેની અસર આજે પણ ઓછી થઇ નથી. આ ગીતમાં ફિલ્મની એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો ડાન્સ એટલો જબરદસ્ત હતો કે ફિલ્મફેયરે આ સોંગને જોતા તેમના એવોર્ડ્સમાં એક અલગ કેટેગરી બનાવી દીધી- બેસ્ટ કોરિયોગ્રાફી. આ એવોર્ડને પોતાના નામે કર્યો હતો કોરિયોગ્રાફર સરોજ ખાનને, તેના પછી ‘મધર ઓફ ડાન્સ એન્ડ કોરિયોગ્રાફી ઇન ઇન્ડિયા’ કહેવા લાગ્યા.

Related image

તેમના નામે કર્યા ઘણા એવોર્ડ…

મહારાષ્ટ્રમાં 22 નવેમ્બર, 1948 ના દિવસે જન્મેલ નિર્મલા નાગપાલ એટલે કે સરોજ ખાનને બેકગ્રાઉન્ડ ડાન્સના રૂપમાં 1950 ના દશકા શરૂઆત કરી હતી. તેઓએ 40 વર્ષના કરિયરમાં 2000થી વધારે ગીતો કોરિયોગ્રાફર કર્યા છે.

Image result for saroj khan choreographer

સરોજ ખાનને ફિલ્મ ‘દેવદાસ’ના ગીત ‘ડોલા રે ડોલા’, ‘ શ્રુંગારમ’ના બધા સોંગ અને ‘જબ વી મેટ’નું સોંગ ‘યે ઈશ્ક હાયે’ માટે નેશનલ એવોર્ડ પોતાના નામે કર્યા છે.  તેઓને ફિલ્મ ‘ગુરુ’, દેવદાસ’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘ખલનાયક’, ‘બેટા’, ‘સૈલાબ’, ‘ચાલબાજ’ અને ‘તેજાબ’ માટે ફિલ્મફયેર એવોર્ડથી નવાજમા આવી ચુક્યા છે. એટલું જ નહીં 2002 માં ‘લગાન’ માટે આઉટસ્ટૈડિંગ અચીવમેંટ ઇન ફિચર ફિલ્મનો અમેરિકન કોરિયોગ્રફી એવોર્ડ પણ મળી ચુક્યો છે.

Image result for saroj khan choreographer