Gujarat/ વાપીઃ મોહન ગામ ફાટક પાસે હાઇવે પર અકસ્માત,  બેફામ દોડતી ટ્રકે સર્જ્યો અકસ્માત,  અકસ્માતમાં 2 ના મોત, 4 ઈજાગ્રસ્ત,  ટ્રક ચાલકે કાર, રીક્ષા અને રાહદારીઓને લીધા અડફેટે,  ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા,  પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Breaking News